SWAD SARAGAM
સ્વાદ સરગમ
Dr.Amber Taral.
Ingredients:
- Rice Flex-100 gm,
- panir 100 gm,
- onion 1 no.
- green chili-2 nos.
- bay leaves-1 stick
- lemon 1/2
- oil as required.
- Sesame, mustard, salt,(sugar) asafetida, as you like
- coriander leaves-few.
Method:
- Wash rice flex, great panir.
- Put 3 tb spoon of oil, add masterd, sesame, chili pieces bay leaves and asafetida, crackle it
- Add chopped onion and stir it until it become pink in color.
- Add Panir,stir it, then add salt,sugar,lemonjuice,and rice flex, mix well.
- Add 2 spoon of water take away from heat, cover it and keep it for few minutes.
- Add Coriander leaves and serve hot.
Note: 100 gm Rice flex contain 20 mg Iron, Panir contain calcium, protein.Coriender, Bay leaves, and green chili contain-vitamin-c, Iron and Fibers.
સામગ્રી:
- પૌવા-૧૦૦ ગ્રામ
- પનીર -૧૦૦ ગ્રામ
- ડુંગળી -૧ નંગ
- લીલા મરચા-૨ નંગ
- મીઠોલીમડો -૧ ડાળી
- લીંબુ-૧/૨
- તેલ જરૂર પ્રમાણે
- તલ,રાઈ,મીઠું(,ખાંડ),હિંગ -સ્વાદ અનુસાર
- કોથમીર
- પૌવા ને ધોઈ ને પલાળી રાખો.પનીર ને છીણી લો.
- એક કડાઈમાં ૩ ચમચી તેલ મૂકી ,તેમાં રાઈ,તલ,મરચાના ટુકડા,લીમડો તથા હિંગ નાખો.
- તતડી જાય એટલે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો,
- ગુલાબી થાય એટલે પનીર નાખો,સહેજ હલાવી તેમાં મીઠું,ખાંડ,લીંબુ,ઉમેરી પૌવા નાખો તથા ભેળવી દો,
- ૨ ચમચી પાણી છાંટી ગેસ બંધ કરી ઢાંકી દો,
- કોથમીર ભભરાવી પીરસો.
નોધ:પૌવા માં ૧૦૦ ગ્રામે ૨૦ મીલીગ્રામ આયર્ન હોય છે.પનીર માં કેલ્શ્યમ ,પ્રોટીન રહેલા છે.કોથમીર,લીમડો ,મરચા માં વિટામીન –સી,આયર્ન તથા રેસા હોય છે.

No comments:
Post a Comment