SWAD SARAGAM
સ્વાદ સરગમ
Dr.Amber Taral.
Ingredients:
- Cashunut-100 grams
- Gram Flour:4 Tea spoon.
- Rock salt, salt, black pepper powder, chaat masaala, dry mango powder,(As you like)
- Oil for fry.
METHOD:
- Spread little oil on cashunut.
- Add all dry powders in o gram flour; add half tea spoon of water and spread on it.
- Mix all together and keep in side for half an hour.
- Fry in hot oil.
કાજુ ભુજીયા:
સામગ્રી:
- કાજુ:૧૦૦ ગ્રામ
- ચણાનો લોટ ૪ ચમચી
- સંચળ,મીઠું,મરીપાવડર,ચાટ મસાલો,આમચૂર પાવડર.(જરૂર પ્રમાણે)
- તળવા માટે તેલ.
પદ્ધતિ:
- કાજુને તેલવાળો હાથ ફેરવી દો. 1
- ચણાના લોટમાં બધો મશાલો નાખી ,તેને કાજુ ઉપર ભભરાવી દો ,અડધી ચમચી જેટલું પાણી લઇ તેની ઉપર છાંટી દો.
- બરાબર મિક્સ કરી અડધો કલાક મૂકી રાખો.
- તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં કાજુ તાળી લો.
- નીચે ઉતારી લાલ મરચું,અને ચાટ મસાલો ભભરાવી દો.

No comments:
Post a Comment