Sunday, November 13, 2011

GREEN POTATO CHEVDA

SWAD SARAGAM
સ્વાદ સરગમ
Dr.Amber Taral.
 Potato Green Chevada:
Ingredients:
  • Potato-500 gram
  • Bengal gram dal-75 gram
  • Green chilli-5 .
  • Sesame seeds-1 tea spoon
  • Citric acid(limbu na ful)-1/4 tea spoon
  • Sugar-1 tea spoon
  • Powdered sugar-2 tea spoon
  • Turmeric powder and salt.
METHOD:
  1. Soak chanaa dal in water for 6 to 7 hours, Remove water and spread dal on cloth.
  2. Peel and great potatoes, keep it in water for some time, remove from water and spread on cloth.
  3. Heat oil for frying; add pinch of salt into the oil.
  4. Add all dry ingredients in it.
  5. Crackle Sesame seeds and pieces of green chilly in 2 tea spoon oil.
  6. Sprinkle it on Chevada and mix it well.
બટાકાનો લીલો ચેવડો            
સામગ્રી :                                            
  • બટાકા -૫૦૦ ગ્રામ
  • ચણાની દાળ -૭૫ ગ્રામ
  • લીલા મરચા-૫ નંગ
  • તલ-૧ ચમચી
  • લીંબુના ફૂલ-પા ચમચી
  • ખાંડ-૧ ચમચી
  • બુરુખાંડ -૨ ચમચી
  • હળદર,મીઠું જરૂર મુજબ.                     
 પદ્ધતિ-
  1. ચણાની દાળને ૬થી૭ કલાક પલાળી ,પાણી કાઢી કપડા ઉપર કોરી થવા મુકો.
  2. બટાકા છોલી ને છીણી લો,પાણીમાં થોડી વાર રાખી બહાર કાઢી કપડા પર કોરા  કરવા મુકો.
  3. તેલ ગરમ મૂકો તેમાં ચપટી મીઠું નાખી, ,ચણા દાળ અને બટાકા કડક ન થાય તેટલા તળી ને કાઢી લો.
  4. થાળીમાં કાઢી બાકી નો બધો કોરો મસાલો નાખી દો.
  5. એક વઘારીયામાં ૨ ચમચી તેલ મૂકી ,તેમાં મરચાના ટુકડા,અને તલ નાખી
  6. તતડે એટલે ચેવડા પર નાખી દો.
  7. બરાબર મિક્સ કરી ઉપયોગમાં લો.

No comments:

Post a Comment