Saturday, November 12, 2011

Chocolate-Moose

SWAD SARAGAM
સ્વાદ સરગમ
Dr.Amber Taral.
Chocolate Moose            
Ingredients:
  • Dark chocolate-150 gm.
  • Plain butter-1 tb spoon.
  • Fresh double cream-3 cup.
  • Sugar-1/4 cup.
Method: 
  1. Mix chocolate and butter in a bowl.
  2. Melt it with double boiler.
  3. Keep aside until it cool.
  4. Add half of total cream in it and mix it.
  5. Add sugar in left over cream and mix until it become stiff.
  6. Add this to on Chocolate mix and keep in freeze for 40 minutes.
  7. Serve chill in glasses with the help of icing gun.


ચોકલેટ મુસ:
સામગ્રી: 

  • ડાર્ક ચોકલેટ-૧૫૦ ગ્રામ.
  • મોળું માખણ-૧ મોટો ચમચો. 
  • ફ્રેશ ડબલ ક્રીમ -૩ કપ 
  • ખાંડ-પા કપ. 
પદ્ધતિ:
  1. ચોકલેટ તથા માખણને એક વાટકામાં નાખી,ડબલ બોઈલરમાં ઓગાળી લો.
  2. ઠંડું પડે એટલે દોઢ કપ ક્રીમ નાખો.
  3. બાકીના ક્રીમમાં ખાંડ નાખી કડક થાય ત્યા સુધી ફીણી લો.
  4. ચોકલેટના મિશ્રણ ઉપર નાખી ફ્રીજમાં ૪૦ મીનીટ ઠંડું થવા દો.
  5. આઈસિંગ ગાનથી જુદા-જુદા ગ્લાસ માં ભરી ઠંડું સર્વ કરો.
  




No comments:

Post a Comment