SWAD SARAGAM
સ્વાદ સરગમ
Dr.Amber Taral.
Ingredients:
- Fresh paneer:200 grams.
- Chocolate powder-2 tea spoon.
- Small pieces of milk chocolate.
- Grinded suger-5 tea spoon
- Dark chocolate:100 grams.
Method:
- Great panir and make it soft by hand.
- Add chocolate powder, sugar and chocolate pieces, mix it.
- Make small balls.
- Melt dark chocolate in double boiler.
- Pour it on panir balls, and put it in the deepfreeze until it become hard.
સામગ્રી:
- તાજું પનીર :૨૦૦ ગ્રામ
- ચોકલેટ પાવડર:૨ ચમચી.
- મિલ્ક ચોકલેટ ના ઝીણા ટુકડા.
- દળેલી ખાંડ:૫ ચમચી.
- ડાર્ક ચોકલેટ ૧૦૦ ગ્રામ.
પદ્ધતિ:
- પનીરને છીણી લો, અને મસળીને સોફ્ટ બનાવો.
- તેમાં ચોકલેટ પાવડર,ખાંડ અને ચોકલેટના ટુકડા નાખી મિક્સ કરો.
- નાના ગોળા બનાવી લો.
- ડાર્ક ચોકલેટને ડબલ બોઈલરમાં મૂકી ઓગાળી લો.
- પનીરના ગોળા ઉપર ચોકલેટ સોસ રેડી ,તરતજ ફ્રીઝરમાં થોડીવાર મૂકી દો.
- ચોકલેટ જામી જાય એટલે નીચે ચીલરમાં મૂકી ,ઉપયોગ માં લો.

Put some picture of the Food also.....
ReplyDelete